Join us in creating positive change through structured, community-first programs.
Every event is designed with local partners, measurable outcomes, and transparent reporting.
Clear schedules, verification, and on-ground coordination so volunteers and guests feel confident.
Where applicable, we provide acknowledgements and keep records for transparency.
Upcoming
ચકલી આપણા પર્યાવરણનો મહત્વનો ભાગ છે, પરંતુ શહેરોમાં તેની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આને ધ્યાનમાં રાખીને “હર ઘર ચકલી ઘર” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ લોકોને ચકલી માટે ફ્રી માળા (Nest Box) અને પાણી માટે માટીના કુંડા વિતરણ કરવામાં આવશે, જેથી દરેક ઘરમાં ચકલી માટે સુરક્ષિત ઘર અને પાણી ઉપલબ્ધ રહે. જે લોકો પોતાના ઘરે લાકડાના ચકલી ઘર લગાવવા માંગતા હોય, તેઓએ આ ઇવેન્ટ માં અથવા google ફોર્મ ભરી મોકલવું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આવો, આપણે બધા મળીને ચકલી બચાવો – પ્રકૃતિ બચાવો સંદેશ સાથે આ અભિયાનમાં જોડાઈએ અને આપણા આસપાસ ચકલીને ફરીથી આવકારીએ. 🌿🐦